તિયાનમેન ચોક હત્યાકાંડ: ચીનમાં 30 વર્ષ બાદ વધુ ઘેરાયું ટેન્ક મેનનું રહસ્ય
બીજિંગ: તે વ્યક્તિ દુનિયાભરમાં આઝાદી અને અસંમતિનું પ્રતિક છે. તસવીરો, ટેલિવિઝન શૉ, પોસ્ટર્સ અને ટીશર્ટ સહીત તમામ સ્થાનો પર તે હંમેશા દેખાય છે. પરંતુ ચીનના તિયાનમેન ચોક પર થયેલા હત્યાકાંડના ત્રણ દશકો બાદ પણ આ શખ્સને લઈને રહસ્ય વધુ ઘેરાયું છે. તિયાનમેન ચોક હત્યાકાંડના આજે ત્રણ દશક પૂર્ણ થયા છે અને તે વખતે ટેન્કોની સામે […]