ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક “થૉટ્સ ઑન પાકિસ્તાન”: વિભાજન બાદ હિંદુ બહુલ ભારતમાં મુસ્લિમ કોમવાદ પર અંકુશ લાગવાનો વિશ્વાસ હતો?
આનંદ શુક્લ આંદોલનો આદર્શોને પામવા માટે પુરી શક્તિ લગાવીને થતા હોય છે.. પરંતુ ત્યાર બાદના નિર્ણયો આદર્શોની લાગણીઓમાં તણાયા વગર ઉભા થયેલા સંજોગોને આધારે વાસ્તવિકતાના ધરાતલ પર કરવા જોઈએ. આઝાદીની લડત વખતે ભારત પાસે આવા બે વ્યવહારકુશળ અને વાસ્તવિકતાને આધારે લાગણીઓને બાજુએ મુકીને વિચારનારા અને નિર્ણય લેનારા નેતા હતા.. જેમાં લોહપુરુષ સરદાર પટેલ અને આઝાદ […]