1. Home
  2. Tag "terror alert"

સેનાને સરક્રીકમાં મળી શંકાસ્પદ બોટ, દ. ભારતમાં આતંકી હુમલાની આશંકાને લઈને કેરળમાં એલર્ટ

સીરક્રીકમાંથી શંકાસ્પદ બોટો મળવાનો મામલો દક્ષિણ ભારતમાં આતંકી હુમલાની શક્યતા કેરળમાં ડીજીપીએ જાહેર કર્યું ટેરર એલર્ટ ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જીઓસી લેફ્ટિનેન્ટ જનરલ એસ. કે. સૈનીએ ભારતના દક્ષિણ ક્ષેત્રમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. લેફ્ટિનેન્ટ જનરલ સૈનીએ સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં સરક્રીક વિસ્તારમાં બોટ જપ્ત કરાયાની જાણકારી આપી છે. તેમણે કહ્યુ છે કે અમને […]

રામનગરી અયોધ્યા પર આતંકી હુમલાની શક્યતાનો ઓછાયો, હાઈ-એલર્ટ ઘોષિત

અયોધ્યા: મધ્યપ્રદેશ ઈન્ટેલિજન્સે યુપી પોલીસને ઈનપુટ્સ આપ્યા છે કે આતંકવાદી સંગઠન હવે ભગવા વેશમાં આવીને યુપીમાં મોટી આતંકી ઘટના કરવાની ફિરાકમાં છે. આ ઈનપુટ્સ બાદ આતંકી હુમલાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતી રામનગરી અયોધ્યામાં હાઈ એલર્ટ જાહેર કરીને તેની સુરક્ષામા વધારો કરવામાં આવ્યો છે. સાધુવેશમાં આતંકી હુમલાની શક્યતાના ઈનપુટ્સ બાદ અયોધ્યામાં હાઈ એલર્ટ ઘોષિત થયા બાદ પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code