સેનાને સરક્રીકમાં મળી શંકાસ્પદ બોટ, દ. ભારતમાં આતંકી હુમલાની આશંકાને લઈને કેરળમાં એલર્ટ
સીરક્રીકમાંથી શંકાસ્પદ બોટો મળવાનો મામલો દક્ષિણ ભારતમાં આતંકી હુમલાની શક્યતા કેરળમાં ડીજીપીએ જાહેર કર્યું ટેરર એલર્ટ ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જીઓસી લેફ્ટિનેન્ટ જનરલ એસ. કે. સૈનીએ ભારતના દક્ષિણ ક્ષેત્રમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે. લેફ્ટિનેન્ટ જનરલ સૈનીએ સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં સરક્રીક વિસ્તારમાં બોટ જપ્ત કરાયાની જાણકારી આપી છે. તેમણે કહ્યુ છે કે અમને […]