શું છે ફેસલેસ અપીલની સુવિધા – કરદાતાઓને કઈ રીતે મળશે મદદ -જાણો
ટેક્સ સિસ્ટમ સુધારણા આવકવેરા ભરનારાઓને 3 મોટા અધિકાર આપવામાં આવ્યા પીએમ મોદીએ આ અંગે કરી જાહેરાત જેમાં એક ફેસલેસ અપીલની પણ સુવિધા આપવામાં આવી અધિકારી અંગે કોઈને જાણકારી નહી હોય ઈમાનદાર કરદાતાઓને પ્રોત્સાહન અને વેરા પ્રણાલીમાં પારદર્શિતાને વધારવા માટે વડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારના રોજ એક ખાસ પ્લેટફોર્મનો આરંભ કર્યો છે, આ પ્લેટફોર્મનું નામ ‘પારદર્શક […]