સરકારી સ્કીમોના નામ માત્ર હિંદીમાં કરવા સામે કનિમોઝીનો વિરોધ, કહ્યું-ગ્રામીણો સમજતા નથી
નવી દિલ્હી: ડીએમકેના સાંસદ કનિમોઝીએ ગુરુવારે કેન્દ્ર સરકાર પર સરકારી યોજનાઓના નામ માત્ર હિંદીમાં કરવાના મામલે આરોપ લગાવ્યો છે. લોકસભામાં આ મુદ્દાને ઉઠાવતા તેમણે કહ્યુ છે કે આ સરકારે નિર્ણય કર્યો છે કે દરેક કાર્યક્રમનું નામ હિંદીમાં હશે. હું તમને પુછવા માંગુ છું કે મારા જિલ્લાનો એક ગ્રામીણ તેને કેવી રીતે સમજી શકે છે? મેં […]
