1. Home
  2. Tag "TAMILNADU"

ચક્રવાત વાવાઝોડું ‘નિવાર’ તામિલનાડુ દરિયાઈ કાંઠાઓ પર આગળ વધતા નાગાપટ્ટીનમ અને કરાઈકલ વિસ્તારોમાં એલર્ટ જારી

તામિલનાડુમાં ચક્રવાત નિવારનો ખતરો તંત્રએ કાઠા વિસ્તારમાં એલર્ટ જારી કર્યું આવનારા બે દિવસોમાં વરસાદની સંભાવનાઓ ચેન્નઈ-:બંગાળની ખાડીની દક્ષિણ-પશ્ચિમ દિશામાં  દબાણ આવના કારણે 24 કલાક દરમિયાન તમિલનાડુ અને પુડ્ડુચેરીના દરિયાકાંઠે આગળ વધી રહેલા ચક્રવાતી વાવાઝોડું તીવ્ર થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે આ વાવાઝોડાની ગતિ 18 કિલોમીટર પ્રતિ કલાકની દર્શાવી છે. ચેન્નઇમાં બુધવારના રોજ ભારે  વરસાદની […]

બ્રિટનમાંથી મળી આવેલ ભગવાન રામ-સીતાની મૂર્તિઓ કેન્દ્ર સરકારએ તમિલનાડુ રાજ્યને સુપરત કરી

કેન્દ્ર સરકારે તમિલનાડુને ભગવાન રામ-સીતાની મુર્તિઓ પરત કરી આ મૂર્તિઓ વિતેલા વર્ષે ચોરી કરાઈ હતીટ ચોરી થયેલી મૂર્તિઓ લંડન લાવવામાં આવી હતી બુધવારના રોજ મંત્રી પ્રહલાદ પટેલએ રાજ્ય સરકારને મૂર્તિઓ સોપી નવી દિલ્હી – : કેન્દ્ર સરકારે વિતેલા દિવસને બુધવારના રોજ ભગવાન રામ, લક્ષ્મણ અને માતા સીતાની કાસ્યની મૂર્તિઓ તમિલનાડુ સરકારને સોંપી દીધી છે, રાજ્યના […]

રામ મંદિરને 613 કિલોના બેલની ભેટ- તમિલનાડુથી પદયાત્રા કરી આ બેલ લાવવામાં આવ્યો

રામ મંદિરને મળી અનોખી ભેટ તમિલનાડુથી  પદયાત્રા કરીને 613 કિલોનો બેલ લાવવામાં આવ્યો   દુર સુધી ગુંજશે તેનો નાદ દેશના રાજ્ય ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ શરુ થયું છે ત્યારથી અનેક ભક્તો મંદિર માટે અવનવું દાન આપી રહ્યા છે,મોટા પ્રમાણમાં શ્રધ્ધાળુંઓ મંદિર માટે કંઈકને કંઈક દાન કરી જ રહ્યા છે ત્યારે હાલ પણ આ શીલશીલો ચાલું […]

આ રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી લંબાવાયું લોકડાઉન-અનેક નિયમોના પાલન સાથે છૂટછાટ આપવામાં આવી

31 ઓગસ્ટ સુઘી તામિલનાડૂમાં લોકડાઉન વધારાયું અનેક બાબતોમાં આપવામાં આવી છૂટછાટ 50 ટકાથી કર્મચારીઓની સંખ્યા  75 ટકાકરવામાં આવી હોટલમાં 50 ટકા લોકો સાથે ભોજન કરી શકશે દેશના રાજ્ય તામીલનાડૂમાં આવનારી 31 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારવામાં આવ્યું છે,રવિવારના રોજ સમગ્ર પ્રદેશમાં લોકડાઉન લાગુ રહેશે,જો કે તે સાથે કેટલીક બાબતોમાં છૂટ પણ આપવામાં આવી છે,હાલમાં જે કાર્યાલયોમાં […]

ભગવદગીતાને સિલેબસમાં સામેલ કરવાની બાબતનો કમલ હસને કર્યો વિરોધ

સારી વાત છે પીએમ મોદીએ તમિલ ભાષાની પ્રશંસા કરી: કમલ હસન ધાર્મિક પુસ્તકોને સિલેબસમાં સામેલ કરવાની જરૂરત નથી: કમલ હસન અભિનેતા-રાજનેતા કલમ હસને અન્ના યુનિવર્સિટીના સિલેબસમાં ભગવદગીતાને સામેલ કરવાના મામલાનો વિરોધ કર્યો છે. મક્કલ નિધિ મય્યમ પાર્ટીના સંસ્થાપક કમલ હસને કહ્યુ છે કે આ સારી વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલ ભાષાની પ્રશંસા કરી […]

ધરતી પર બોજ છે પી. ચિદમ્બરમ: તમિલનાડુના મુખ્યપ્રધાન

તમિલનાડુના મુખ્યપ્રધાન કે. પલનિસામીએ કોંગ્રેસના દિગ્ગજ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પી. ચિદમ્બરમ પર વાકપ્રહાર કરતા તેમને ધરતી પરનો બોજ ગણાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે પી. ચિદમ્બરમે આર્ટિકલ-370નો વિરોધ કરતા કહ્યુ હતુ કે જો જમ્મુ-કાશ્મીર હિંદુ બહુલ રાજ્ય હોત, તો ભાજપ આ રાજ્યનો વિશેષ દરજ્જો છીનવત નહીં. તેમણે એમ પણ કહ્યુ હતુ કે કેન્દ્રે તમિલનાડુને કેન્દ્રશાસિત […]

તમિલનાડુમાં લોટરી કિંગ સેંટિગો માર્ટન સામે ઈડીની મોટી કાર્યવાહી, 61 ફ્લેટ-88 પ્લોટ કરાયા જપ્ત

ચેન્નઈ: તમિલનાડુમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ ઈડીએ લોટરી કિંગ નામે ઓળખાતા સેંટિગો માર્ટિન અને તેના સાથીદારો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ઈડીએ સોમવારે મોટી કાર્યવાહી કરતા લોટરી કિંગના 61 ફ્લેટ્સ, 82 પ્લોટ્સ અને કોયમ્બતૂટર ખાતે 119.6 કરોડની કિંમતના છ પ્લોટને જપ્ત કર્યા છે. આ વર્ષે મે માસમાં પણ લોટરી કિંગ વિરુદ્ધ દરોડાની કાર્યવાહી કરવામાં […]

સરકારી સ્કીમોના નામ માત્ર હિંદીમાં કરવા સામે કનિમોઝીનો વિરોધ, કહ્યું-ગ્રામીણો સમજતા નથી

નવી દિલ્હી: ડીએમકેના સાંસદ કનિમોઝીએ ગુરુવારે કેન્દ્ર સરકાર પર સરકારી યોજનાઓના નામ માત્ર હિંદીમાં કરવાના મામલે આરોપ લગાવ્યો છે. લોકસભામાં આ મુદ્દાને ઉઠાવતા તેમણે કહ્યુ છે કે આ સરકારે નિર્ણય કર્યો છે કે દરેક કાર્યક્રમનું નામ હિંદીમાં હશે. હું તમને પુછવા માંગુ છું કે મારા જિલ્લાનો એક ગ્રામીણ તેને કેવી રીતે સમજી શકે છે? મેં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code