Triple Talaq Bill: આજે લોકસભામાં મોદી સરકાર રજૂ કરશે પોતાનું પહેલું બિલ, આ પાર્ટીઓ કરશે વિરોધ
નવી દિલ્હી : 17મી લોકસભામાં મોદી સરકાર આજે 21 જૂને પોતાનું પહેલું બિલ રજૂ કરશે. આ બિલ ટ્રિપલ તલાક પરનું હશે. કેન્દ્રીય કાયદા પ્રધાન શુક્રવારે સંસદમાં ટ્રિપલ તલાક બિલ રજૂ કરશે. મોદી સરકારના ગત કાર્યકાળમાં ટ્રિપલ તલાક બિલ લોકસભામાં પારીત થઈ ગયું હતું. પરંતુ રાજ્યસભામાં આ બિલ પારીત થઈ શક્યું ન હતું. તેવામાં 17મી લોકસભામાં […]