તહલકાના ભૂતપૂર્વ એડિટર ઈન ચીફ તરુણ તેજપાલની અરજી નામંજૂર, ચાલશે યૌન ઉત્પીડનનો કેસ
તહલકાના ભૂતપૂર્વ એડિટર ઈન ચીફ તરુણ તેજપાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે તેજપાલની અરજીને નામંજૂર કરી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર હવે તેજપાલ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ ચાલશે. તેની સાથે ગોવાની નીચલી અદાલતમાં સુનાવણી પર લગાવવામાં આવેલી રોકને પણ સુપ્રીમ કોર્ટે હટાવી લીધી છે. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતને કહ્યું છે કે […]