જૂનાગઢની 300 ખાનગી સ્કૂલે સમજી વાલીઓની વેદના, ફીમાં કર્યો નોંધયાત્ર ધટાડો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે. બીજી તરફ હજુ સુધી શાળા-કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું નથી. આર્થિક મુશ્કેલીમાં મુકાલેયાલ વાલીઓ દ્વારા સ્કૂલ ફીમાં રાહત આપવાની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢની લગભગ 300 જેટલી સ્કૂલના સંચાલકો પણ વાલીઓના સમર્થનમાં બહાર આવ્યાં છે. તેમજ જ્યાં સુધી સ્કૂલો શરૂ ન […]