મોદી સરકારના જ સ્વામીએ જીડીપીને વખોળ્યુઃનવી આર્થિક નીતિ પર સ્વામીના પ્રહારો
નવી આર્થિક નીતિ વગર 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા અસંભવ મોદી સરકારની નીતિ પર બીજેપીના સ્માવીનું નિવેદન દરેક ક્ષેત્રમાં મંદીનો માર વિકાસ દરમાં નોંધાયો ઘટાડો મોદી સરકારના સતત પ્રયત્નો બાદ પણ મંદીનું જોર યથાવત બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નવી આર્થિક નીતિ પર પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યા છે,સ્વામી એ કહ્યું કે,નવી આર્થિક નીતિ વગર 5 ટ્રિલિયન ઈકોનોમી સંભવ […]