જાતિ વ્યવસ્થાના ખાત્મા માટે ગામનું નામ સરનેમ બનાવવાનો ખાપ પંચાયતે કર્યો નિર્ણય
નવી દિલ્હી: પોતાના વિવાદીત નિર્ણયો માટે બદનામ ખાપ પંચાયતોમાં હવે સામજીક કુરીતિઓના ખાત્માને લઈને ચર્ચા થવા લાગી છે. હરિયાણાના ખેડાની ખાપ પંચાયતે નિર્ણય કર્યો છે કે જાતિના સ્થાને ગામના નામને સરનેમ તરીકે વાપરવામાં આવે. ખાપ પંચાયતના પ્રવક્તા ઉદયવીર બરસોલાએ હરિયાણાના જિંદમાં થઈ રહેલી એક બેઠક દરમિયાન કહ્યુ છે કે પંચાયત જાતિ પ્રથાના ઝેરને સમાપ્ત કરવા […]