ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે બોર્ડની ધો-10 અને 12ની પૂરક પરીક્ષા
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે બોર્ડની ધો-10 તથા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. તા. 25મી ઓગસ્ટથી બોર્ડની પૂરક પરીક્ષા યોજાશે. ગુજરાતમાં કોરોના મહામારી પગલે માર્ચ 2020માં લેવાયેલી ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા થોડા મોડા જાહેર થયાં હતા. બોર્ડની પરીક્ષામાં બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક […]