દશેરા પહેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ખુલ્લું મૂકાશે, કરાશે કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન
કોરોના મહામારી વચ્ચે 7 મહિના બાદ સ્ટેચ્યૂ ઑફ યુનિટી ફરી ખુલશે પરિસરમાં કોવિડ-19 ગાઇડલાઇન્સનું ચુસ્ચપણે પાલન કરાવવામાં આવશે સંક્રમણને ટાળવા માટે પ્રતિ કલાક મર્યાદિત પ્રવાસીઓને જ અપાશે મંજૂરી વડોદરા: વૈશ્વિક મહામારીને કારણે લોકડાઉન બાદ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને 7 મહિના સુધી બંધ રાખવામાં આવ્યું હતું. હવે અનલોક બાદ 7 મહિના પછી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ […]
