બોલિવૂડની 80-90 દાયકાની જાણીતી અભિનેત્રી શ્રીપદાનું કોરોનામાં નિધન
અભિનેત્રી શ્રીપદાનું કોરોનામાં નિધન 70 જેટલી ફિલ્મોમાં કર્યું હતુ કામ મુંબઈઃ- જાણીતી અભિનેત્રી શ્રીપ્રદાનું કોરોનામાં નિધન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતીશ્રીપદા 80 અને 90 ના દાયકામાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા હતા, જો તેમની ફિલ્મ વિશે વાત કરવામામ આવે તો ‘આગ કે શોલે’, ‘ખુન કી પ્યાસી’, ‘બેવફા સનમ’, ‘વક્ત કી […]