1. Home
  2. Tag "sm krishna"

વીજી સિદ્ધાર્થના ગાયબ થયા બાદ CCDના શેર 20% ગગડયા, લાગી લોઅર સર્કિટ

નવી દિલ્હી: સોમવારે રાત્રિથી કેફે કોફી ડે એન્ટરપ્રાઈઝના ફાઉન્ડર વીજી સિદ્ધાર્થ ગાયબ થવાના અહેવાલ બાદ આજે શેરબજાર ખુલતાની સાથે જ કંપનીના શેર ખાસા ગગડયા હતા. 20 ટકાના ઘટાડા સાથે કંપનીના શેરોને લોઅર સર્કિટ લાગી છે. કંપનીના શેર 19.99 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા. મંગળવારે સવારે બીએસઈએ અપડેટ આપતા કહ્યું હતું કે અમે ઓથોરિટીઝની મદદથી સિદ્ધાર્થની […]

7000 કરોડના કર્જમાં CCD, ગાયબ થતા પહેલા સિદ્ધાર્થે સીએફઓને કર્યો હતો આખરી કૉલ

કેફે કોફી ડે એટલે કે સીસીડીના માલિક વીજી સિદ્ધાર્થ મંગળવારે સવારથી અચાનક ગાયબ થઈ ગયા છે. તેઓ સોમવારે મંગલુરુ આવ્યા હતા, બાદમાં સાંજે સાડા છ વાગ્યે ગાડીમાંથી ઉતર્યા બાદ ગાયબ થયા હતા અને હજી સુધી તેમનો અત્તોપત્તો મળ્યો નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. રાજ્યના મોટા નેતા સતત તેમના સસરા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code