વીર સાવરકરે નહીં, એએમયૂના સ્થાપક સર સૈયદ અહમદ ખાને આપી હતી દ્વિરાષ્ટ્રવાદની થિયરી
ભારતના ભાગલાનું કારણ મુસ્લિમ લીગના તત્કાલિન અધ્યક્ષ મહંમદ અલી ઝીણા દ્વારા દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતનો પોતાની મહત્વકાંક્ષા માટે મુસ્લિમ સમુદાયમાં પ્રચાર અન પ્રસાર હતો. પરંતુ આ તથ્યને સ્વીકારવાના સ્થાને દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતને આપવાનો આરોપ ભારતમાં કથિત સેક્યુલરપંથી રાજકારણીઓ હિંદુત્વવાદીઓ પર ઢોળતા આવ્યા છે. પરંતુ હકીકત કથિત સેક્યુલરપંથીઓ દ્વારા જણાવાય છે, તેનાથી અલગ છે. જ્યારે ટૂ નેશન થિયરીની વાત […]