1. Home
  2. Tag "shushma swaraj"

સુષ્મા સ્વરાજે માત્ર 15 દિવસમાં કન્નડ ભાષા શીખી બિલ્લારી બેઠક પર સોનિયા ગાંધીને ટક્કર આપી હતી

દેશના લોક લાડીલા અને ચાહીતા ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ સ્વર્ગલોક પામ્યા છે.તેઓ એ ધણી નાની વયે રાજકરણમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે સુષ્મા સ્વરાજ ને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે એક સમયે કાટાની ટક્કર રહી હતી ત્યારે 90ના સમયમાં સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ભારતીય રાજકારણના કેન્દ્રમાં હતો આ સમય વખતે સોનિયા ગાંઘી અને સુષ્માજી […]

અમિત શાહે કહ્યું – સુષ્માજીનું અકાળે મૃત્યુ રાજકારણ માટે મોટું નુકસાન છે

સુષ્માજીના અકાળે મોતથી રાજકરણમાં નુકશાન ગૃહ પ્રધાન અમિત શાહે દુખ વ્યક્ત કર્યું સુષ્મા સ્વરાજના કાર્યો હમેંશા યાદ રહેશે આ ક્ષણમાં હું સુષ્માજીના પરિવાર સાથે છુઃગૃહ પ્રધાન પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુષ્માજી હંમેશા દેશની ખ્યાતિ વધારવાનું કામ કરનારામાંના એક હતા. સુષ્માજીના અકાળે થયેલા અવસાનથી મને ખૂબ […]

સુષ્મા સ્વરાજના સૌથી વધુ ફ્લોવર્સ માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં હતું નામ

દેશના લોક લાડીલા ચાહીતા એવા વિદેશ મંત્રી તરીકે ભારતીયોની મદદ કરીને લોકોના દિલ જીતી ગયા છે, તેમણે અનેક રીતે ઘણા લોકોને મદદ કરી છે ,આજે આપણી વચ્ચે તેઓ હયાત નથી પરંતુ તેમણે કરેલા કાર્યો લોકોના દિલમાં જીવીત છે ,તેઓ રહ્યા નથી છતા પણ તેમની એક અલગ છાપ દેશના લોકોપર છોડી ગયા છે જેને લઈને દરેકના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code