બનારસનું ગૌરવ: શિવાંગી સિંહ રાફેલની મહિલા ફાઇટર પાયલટ બનશે
બનારસની શિવાંગી સિંહને રાફેલથી આકાશને આંબવાની સૌપ્રથમ તક સાંપડશે શિવાંગી વર્ષ 2017માં એર ફોર્સમાં જોડાઇ હતી ટૂંક સમયમાં જ શિવાંગી અંબાલામાં 17 સ્ક્વોડ્રન ગોલ્ડન એરોમાં સામેલ થશે હવે દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં પણ મહિલઓ દેશને ગૌરવ અપાવી રહી છે. ઇન્ડિયન એરફોર્સમાં મહિલા ફાઇટર પાયલટની ભરતી શરૂ થયા બાદ રાફેલથી આકાશને આંબવાની સૌપ્રથમ તક બનારસની શિંવાગી સિંહને […]