મહારાષ્ટ્રના જાણીતા સામાજિક કાર્યકર્તા બાબા આમટેની પોત્રી શીતલ આમટે એ કરી આત્મહત્યા
બાબા આમટેની પોત્રી શીતલ આમટે એ કરી આત્મહત્યા મહારાષ્ટ્રના જાણીતા સામાજિક કાર્યકર્તા છે બાબા આમટે દેશમાં ખુબ જાણીતા સમાજિક કાર્યકર્તા બાબા આમટેની પોત્રી અને દેવાનંદ મહારોગી સેવા સમિતિની સીઈઓ ડોક્ટર સીતલ આમટે એ પોતાના મહારાષ્ટ્ર સ્થિત નિવાસ સ્થાન ચંદ્રપુર જીલ્લામાં તેના નિવાસ પર આજરોજ સોમવારે પોતાનું જીવન ટૂંકાવ્યું છે, તેણે પોતે પોતાનું મોત વ્હાલું કર્યું […]