આજથી શરુ થશે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન – રેલ્વે તહેવારોની સીઝનમાં ખાસ ટ્રેનો દોડાવશે
આજથી શરુ થશે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રેલ્વે તહેવારોની સીઝનમાં ખાસ ટ્રેનો દોડાવશે મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વચ્ચે 28 ઓક્ટોબર થી ખાસ શતાપ્દી એક્સપ્રેસ દોડાવાશે સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઈને અનેક જાહેર સ્થળો, ફ્લાઈટ સેવાઓ અને ટ્રેન સેવાઓ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો, ત્યાર બાદ ઘીરે ઘીરે અનલોક થતા અનેક સેવાઓ ચાલુ કરવામાં આવી રહી છે […]