લોકશાહી પર સંકટ ગણાવીને વધુ એક આઈએએસ અધિકારીનું રાજીનામું
દક્ષિણ કન્નડ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે તેનાત હતા એસ. એમ. કૃષ્ણાના જમાઈ વી. જી. સિદ્ધાર્થની આત્મહત્યાની કરતા હતા તપાસ કર્ણાટકના એક આઈએએસ અધિકારીએ રાજીનામું આપ્યું છે. દક્ષિણ કન્નડ જિલ્લામાં ડેપ્યુટી કમિશનર તરીકે તેનાત એસ. શશિકાંત સેંથિલે આજે રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યુ છે કે જ્યારે અનૈતિક રીતે લોકશાહીની સંસ્થાઓને દબાવાય રહી હોય, તેવામાં હું સિવિલ […]