કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને શશી થરૂરનું મહત્વનું નિવેદન
અમદાવાદ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને શશી થરૂરે મહત્વનું નિવેદન આપ્યું છે. શશી થરૂરે જણાવ્યું કે જો રાહુલ ગાંધી ફરી અધ્યક્ષ ન બનવા માગતા હોય તો કોંગ્રેસે નવા અધ્યક્ષ શોધવાની પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ. શશી થરૂર દ્વારા 2024ની સામાન્ય ચૂંટણીને લઈને આ પ્રકારનું નિવેદન આપ્યું હોય તેવુ લાગી રહ્યું છે અને તેમણે ફરી એકવાર […]
