આર્થિક ગતિવિધિઓ નબળી હોવાના સ્પષ્ટ સંકેત, RBI ગવર્નરનું મોટું નિવેદન
મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ગત મૌદ્રિક નીતિ સમિતિની બેઠકમાં વ્યાજદરોમાં ઘટાડા માટે તર્ક આપ્યો હતો કે આ વાતના સ્પષ્ટ સંકેત મળે છે કે આર્થિક ગતિવિધિઓ કમજોર થઈ છે. આ મહીને 3-6 જૂન વચ્ચે આયોજીત એમસીપીસીની બેઠકમાં આરબીઆઈના ગવર્નરે વ્યાજદરોમાં ઘટાડાનો નિર્ણય લીધો હતો. એમપીસીની બેઠકની મિનિટ્સ પ્રમાણે, આરબીઆઈ ગવર્નરે કહ્યુ છે […]