રેલ યાત્રી વેબસાઇટના 7 લાખ યૂઝર્સનો ડેટા થયો લિક: રિપોર્ટ
ટ્રેન બુકિંગ માટેની વેબસાઇટ્સ રેલ યાત્રીનું સર્વર હેક થયું હોવાની શક્યતા રેલ યાત્રી વેબસાઇટ્સના 7 લાખ યૂઝર્સનો ડેટા થયો લીક ડેટામાં ડેબિટ કાર્ડની વિગતો, ફોન નંબર, ઇમેઇલ આઇડી સામેલ ટ્રેનની માહિતી માંડીને ટિકિટ બુકિંગ કરવા સુધીની સેવા માટે ઉપયોગમાં લેવાતી વેબસાઇટ્સ રેલ યાત્રી પરથી સાત લાખ મુસાફરોની માહિતી લિક થઇ હોવાના અહેવાલ છે. આ માહિતીમાં […]