AMC ચુંટણીનો ધમધમાટ, સીમાંકન અને મતદાર યાદીની કામગીરીનો પ્રારંભ
નવેમ્બર મહિનામાં ચુંટણી યોજાય તેવી શકયતા કોર્પોરેશનને તૈયારીઓ શરૂ કરી અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં આગામી નવેમ્બર મહિનામાં મહાનગરપાલિકાની ચુંટણી યોજાશે. જેની મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન શહેરમાં બોપલ અને ઘુમા સહિતના વિસ્તારોનો તાજેતરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી મનપાની ચુંટણીને ધ્યાનમાં રાખીને સમાકંન અને મતદાર યાદી સહિતની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો […]