સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન, આ રીતે તમે પણ ભાગ લઇ શકો છો
સીમાજન કલ્યાણ સમિતિ દ્વારા નિબંધ સ્પર્ધાનું કરવામાં આવ્યું આયોજન નિબંધ સ્પર્ધાનો વિષય “યુદ્વસ્થિતિમાં નાગરિકોની ભૂમિકા” રહેશે નિબંધ સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયમો અહીંયા દર્શાવેલા છે સીમાજન કલ્યાણ સમિતિ- ગુજરાત દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિષય “યુદ્ધસ્થિતિ માં નાગરિકો ની ભૂમિકા”રહેશે. આપ સૌને ન્રમ વિનંતી છે કે સૌ આ નિબંધસ્પર્ધા માં સહભાગી બનો […]