જાણો શું હોય છે SPG, Z+, Z, Y અને X સુરક્ષા શ્રેણી, શું છે તેનું મહત્વ અને કોને તે પ્રદાન કરાય છે
ભારતમાં ઉચ્ચ જોખમવાળા ખતરાને રાખનાર માન્યતા પ્રાપ્ત વ્યક્તિઓને સુરક્ષા કવર આપવામાં આવે છે. જેમાં વિવિધ વ્યક્તિઓને વિવધ પ્રકારની સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. વ્યક્તિના ખતરાની જાણકારીના આધાર પર સુરક્ષા શ્રેણીને 5 શ્રેણીમાં વિભાજીત કરવામાં આવી છે. જેમાં SPG, Z+, Z, Y અને X નો સમાવેશ થાય છે. તો આજે અમે તમને જણાવીશુ કે, ભારતમાં સુરક્ષા […]