ગુજરાતના તર્જ પર દેશમાં અન્ય 4 સ્થળોએ સી પ્લેન સેવા શરુ કરવાની સરકારની યોજના
ગુજરાતની જેમ અન્ય સ્થળોએ સી પ્લેન સેવા શરુ કરાશે દિલ્હીથી-જયપુર-ઉદેપુર-જોધપુર તેમજ બદ્રીનાથમાં સેવાનો આરંભ કરાશે દિલ્હીઃ-દેશમાં પર્યટનને પ્રોત્સાહન મળી રહે તે હતુથી અનેક સેવાઓ વિકસાવવામાં આવી રહી છે જે હેઠળ ગુજરાતમાંમ સી પ્લેનની સેવા પણ શરુ કરવામાં આવી હતી, પ્રવાસીઓને આર્કષિત કરવા તેમજ ટૂરિસ્ટને પ્રોત્સાહન કરવામાં આ પ્રકારની અનેક સેવાઓનું ખાસ મહત્વ રહેલું છે ત્યારે […]