નૌસેનાના બેડામાં સામેલ થઈ સ્કોર્પિન શ્રેણીની 5મી સબમરીન ‘વજીર’- જાણો તેની ખાસિયત
નોસેનાના બેડામાં સામેલ થઈ સ્કોર્પિન શ્રેણીની 5મી સબમરીન સંરક્ષણ રાજ્યમંત્રી શ્રીપદ નાઈકની પત્ની વિજયાએ આરંભ કર્યો દેશની નૌસેનાની તાકાતમાં વધારો થયો ભારતીય નૌસેનાએ ગુરુવારના રોજ દક્ષિણ મુંબઈના મઝગાંવ ડોકમાં પાંચમા વર્ગની સબમરીન ‘વજીર’ નું જલાવરણ કર્યું , જે દુશ્મનના રડારથી બચવા માટે આધુનિક તકનીકીથી સજ્જ છે. સંરક્ષણ રાજ્યમંત્રી શ્રીપદ નાઈકની પત્ની વિજયાએ ગોવાથી મુખ્ય મહેમાન […]