ગુજરાત સરકારે પરિપત્ર રજૂ કર્યો, વાલીઓ હપ્તામાં ફી ભરી શકશે, નહીં લાગે કોઇ લેટ ચાર્જ
વાલીઓ દ્વારા ફીની ચૂકવણીને લઇને રાજ્ય સરકારનો પરિપત્ર વાલીઓ હપ્તામાં ફી ભરી શકશે, લેટ ફી ચાર્જ પણ નહીં આપવો પડે પરિપત્રમાં સ્પષ્ટતા, સ્કૂલો માત્રને માત્ર ટ્યૂશન ફી જ લઇ શકશે ગાંધીનગર: કોરોના મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અપાઇ રહ્યું છે ત્યારે હાલમાં વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ફી મામલે વિવાદ વધુ વકરી રહ્યો છે. જો […]