બોલિવૂજના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલઃ પત્ની સાયરાબાનો એ સ્વાસ્થ્ય અંગે જાણ કરી
મશહૂર અભિનેતા દિલીપ કુમાર હોસ્પિટલમાં દાખલ પત્ની શાયરા બાનોએ સ્વાસ્થ અંગે જાણકારી આપી મુંબઈઃ- બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને આરોગ્ય સંબંધી બિમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે, આ સાથે જ તેમની પત્ની શાયરા બાનોએ તેમની તબિયત અંગે જાણકારી આપતા કહ્યું છે કે હાલ તેમની તબિયતમાં […]