સરીગામ GIDCની એક કંપનીમાં આગ, સોલવન્ટના જથ્થાના કારણે આગે ધારણ કર્યુ વિકરાટ સ્વરૂપ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આગની ઘટનામાં વધારો થયો છે. દરમિયાન આજે વલસાડના સરીગામ જીઆઈડીસીમાં કલરના વ્યવસાય સાથે સંકળાયેલી એક કંપનીમાં ભિષણ આગ લાગી હતી. જો કે, બનાવ સમયે કંપનીમાં કોઈ કર્મચારી નહીં હોવાથી મોટુ દુર્ઘટના ટળી હતી. સરીઆગ જીઆઈડીસીમાં આગની ઘટનાને પગલે કંપનીની આસપાસ આવેલી ફેકટરીઓના માલિકોમાં પણ ભય ફેલાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]