‘વેઈટર’ અને ‘ડ્રાઈવર’નો સફર ખેડી ‘એક્ટર’ની મંજીલ મેળવનાર રણદીપ હૂડાનો 44મો ‘બર્થ-ડે’ – ફિલ્મ ‘સરબજીત’ એ આપી આગવી ઓળખ
ફિલ્મ સરબજીત એ રણદિપ હૂડાને બનાવ્યા જાણીતા એક્ટર ફિલ્મમાં આવ્યા પહેલા વેટર અને ડ્રાઈવરનું કરતા હતા કામ સંધર્ષ અને મહેનતથી એક જાણીતા અભિનેતાની ઓળખ બનાવી સરબજીત માટે ઉતાર્યુ હતું 18 કિલો વજન બોલિવૂડમાં પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતા એક્ટર રણદિપ હુડાનો આજે 44મો જમ્ન દિવસ છે, તેમનો જન્મ 20 ઓગસ્ટ વર્ષ 1976મા હરિયાણાના રોહતક ગામમાં […]