પ. બંગાળ: નાદિયામાં ભાજપના કાર્યકર્તાની ગોળી મારીને હત્યા, પાર્ટીએ ટીએમસી પર લગાવ્યો આરોપ
કોલકત્તા: પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને ભાજપના કાર્યકર્તાની હત્યા કરી છે. આ હત્યાની ઘટના શુક્રવારે રાત્રે ચકદાહ વિસ્તારમાં થઈ હતી. 25 વર્ષીય સંતુ ઘોષ થોડાક દિવસો પહેલા ટીએમસી છોડીને ભાજપમાં જોડાયો હતો. ભાજપના નેતાઓએ સંતુ ઘોષની હત્યા કરાવવાનો આરોપ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ પર લગાવ્યો છે. બીજી તરફ લોકસભા ચૂંટણીના પરિણામો […]