ગૃહમાં સાંસદોની ગેર હાજરી બની મોદીજીની નારાજગીનું કારણ
ગૃહમાં સાસંદોની ગેર હાજરીના કારણે વડાપ્રધાન મોદીએ સંસદીય દળની મીટિંગમાં સાંસદોને આડે હાથ લીધા હતા, મોદે સાસંદોને કહ્યું કે જો અમિત શાહ તામારી રેલીમાં આવે અને છેલ્લા સમયે તેઓ ગેરહાજર રહે ત્યારે તમને કેવું લાગશે ? ત્રિપલ તલાકના બિલ વખતે સાસંદો ખુબ જ ઓછા હાજર રહ્યા હતા તે વાતનો ઉલ્લેખ મોદીએ ભર સભામાં કર્યો હતો […]
