સંજીવ કે. સિંગલા અને રાજીવ તોપનો પીએમ મોદીના અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા
વડાપ્રધાન કાર્યાલયમાં સ્ટાફની સંખ્યા વધારવામાં આવી છે. સંજીવ કે. સિંગલાને વડાપ્રધાન મોદીના અંગત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો રાજીવ તોપનોને પણ અંગત સચિવ તરીકેની નિમણૂક આપવામાં આવી છે. પ્રતીક દોષી અને હિરેન દોશીને વડાપ્રધાન મોદીના ઓએસડી નિયુક્ત કરવામાં આવ્યા છે. સંજીવ કે. સિંગલા 1997ની બેચના આઈએફએસ છે. રાજીવ તોપનો 1996ની બેચના ગુજરાત કેડરના […]