ગાંધી પરિવારના નિકટવર્તી સંજય સિંહે કોંગ્રેસ અને રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે
ગાંધી-નહેરુ પરિવાર સાથે બેહદ ઘનિષ્ઠતા ધરાવતા સંજય સિંહે કોંગ્રેસ અને રાજ્યસભાના સાંસદ પદેથી રાજીનામું આપ્યું છે. સંજય સિંહના પ્રથમ પત્ની ગરિમા સિંહ અમેઠી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. ગાંધી પરિવારના નિકટવર્તી ડૉ. સંજય સિંહે કોંગ્રેસ અને રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. બુધવારે ભાજપમાં તેઓ સામેલ થઈ રહ્યા છે. સંજય સિંહ અમેઠી રાજપરિવારમાંથી આવે છે. 2019ની […]
