ભગવા જર્સી પર મહબૂબા મુફ્તિના અંટશંટ નિવેદનને શિવસેનાનો જવાબ, “પાકિસ્તાની તો મુલ્લા બનીને પણ હારી રહ્યા છે”
ક્રિકેટ વિશ્વ કપ 2019માં ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેના મુકાબલામાં ભારતને હારનો સામનો કરવો પડયો છે. ભારતીયટીમની જર્સીનો રંગ ભૂરો છે, પરંતુ રવિવારની મેચમાં ભારતના ખેલાડીઓ ખાસ નારંગી અને ભૂરા રંગની જર્સીમાં ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા. ટીમ ઈન્ડિયાની ભગવા રંગની જર્સને લઈને પહેલા જ ક્રિકેટ મેદાનની બહાર રાજકીય અખડામાં કુશ્તી શરૂ થઈ ચુકી હતી. પરંતુ મેચમાં […]
