લાલુ યાદવ, પપ્પૂ યાદવ, સંગીત સોમ, ચિરાગ પાસવાન, રુડી, સુરેશ રાણાની સુરક્ષામાં કરાયો ઘટાડો
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના ઘણાં મોટા નેતાઓને ઉપલબ્ધ કરાવવામાં આવતી સુરક્ષાની સમીક્ષા કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આદેશ પ્રમાણે, આરજેડી પ્રમુખ લાલુ યાદવ, બીએસપીના સાંસદ સતીષચંદ્ર મિશ્રા, યુપી બાજપના નેતા સંગીત સોમ, ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રુડીની સુરક્ષા ઘટાડવામાં આવી છે. તેના સિવાય કેન્દ્ર સરકારે યુપી સરકારના પ્રધાન સુરેશ રાણા, એલજેપીના સાંસદ ચિરાગ […]