છોટા શકીલનો સંબંધી સલીમ કૂરૈશીઃલડી શકે છે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી
અંડરવર્લ્ડ ડૉન છોટા શકીલના અંગત સંબધી ગણાતા સલીમ કૂરેશી ઉર્ફ સલીમ ફ્રૂટ મહાષ્ટ્રમાં થનારી વિધાનસભાની ચૂંટણી લડતો જોવા મળી શકે છે. સલીમ કૂરેશીના પોસ્ટરો મુંબઈના રસ્તા પર જોવા મળ્યા છે,તેના પર ખંડણીની કેટલીક ફરિયાદ નોંધાયલી છે,સલીમ માનખુર્દ શિવાજી વિધાનસાભાની સીટ પરથી ચૂંટણી લડી શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે,આ સીટ પર હાલમાં સમાજવાદી પાર્ટીના […]