મહારાષ્ટ્ર : વિધાનસભા ચૂંટણી પહેલા શરદ પવારને આંચકો, મુંબઈ NCP અધ્યક્ષ શિવસેનામાં જોડાયા
મુંબઈ : મહારાષ્ટ્રમાં નવેમ્બરમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા શરદ પવારની પાર્ટી એનસીપીને રાજ્યમાં મોટો રાજકીય આંચકો લાગ્યો છે. મુંબઈ એનસીપીના પ્રમુખ સચિન અહિર ગુરુવારે શિવસેનામાં સામેલ થયા છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સચિન અહિરને શિવસેનામાં સામેલ કરાવ્યા છે. તેના પહેલા સચિન અહિરે એનસીપીમાંથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સૂત્રો પ્રમાણે, ભૂતપૂર્વ નાયબ […]