એસ.ટી. નિગમનો મહત્વપૂર્ણ નિર્ણય: બી.એસ-6 મોડલની નવી 1000 બસો સંચાલનમાં મૂકાશે
દેશમાં પ્રદૂષણને ડામવા હેતુસર એસ.ટી.નિગમે લીધો મહત્વપૂર્ણ નિર્ણય એસ.ટી.નિગમ દ્વારા બીએસ 6 મોડલની નવી 1000 બસો સંચાલનમાં મૂકાશે તે ઉપરાંત કેટલાક રૂટ પર 50 ઇલેક્ટ્રિક બસો પણ દોડાવાશે અમદાવાદ: દેશમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને ડામવા માટે હવે એસ.ટી.નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી.નિગમે દેશભરમાં પ્રથમ એવી બીએસ 6 મોડલની નવી 1000 […]