1. Home
  2. Tag "s. jayshankar"

જાણો વિદેશ પ્રધાને શા માટે કહ્યું?, “ચીન સાથે ભારતના સંબંધો ચિંતાનો વિષય”

સિંગાપુરમાં સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન એક્ઝિબિશનનું ઉદ્ઘાટન સત્ર ચીન સાથે એક મોટા ટ્રેડ ડેફિસિટને ચલાવે છે ભારત નિષ્પક્ષ અને નિર્બાધ બજારનું પરિણામ હોવાનું મંતવ્ય ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે સિંગાપુરમાં સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન એગ્ઝિબિશનના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું છે. તે દરમિયાન તેમણે સિંગાપુર અને ભારતના સંબંધોને રેખાંકીત કર્યા અને કહ્યુ છે કે અમે ત્યારે […]

ટ્રમ્પને પીએમ મોદીએ ક્યારેય મધ્યસ્થતાનો આગ્રહ કર્યો નથી: એસ. જયશંકર

નવી દિલ્હી: કાશ્મીર મુદ્દા પર અમેરિકાની મધ્યસ્થતાને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીપ્પણી પર વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યુ છે કે વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને ક્યારેય મધ્યસ્થતાનો આગ્રહ કર્યો નથી. વિદેશ પ્રધાન એસ. જયશંકરે મંગળવારે રાજ્યસભામાં આ નિવેદન આપ્યું છે. કોંગ્રેસે સરકાર સમક્ષ માગણી કરી હતી, કે તેઓ ટ્રમ્પના નિવેદન પર સ્પષ્ટીકરણ આપે અને […]

કૈલાસ માનસરોવર યાત્રા: વિદેશ પ્રધાન એસ. જયશંકરે રવાના કર્યો તીર્થયાત્રીઓનો પહેલો જત્થો

નવી દિલ્હી : કૈલાસ માનસરોવર યાત્રા માટે આ વર્ષનો તીર્થયાત્રીઓનો પહેલો જત્થો રવાના થઈ ચુક્યો છે. વિદેશ પ્રધાન ડૉ. અસ. જયશંકરે તીર્થયાત્રીઓના પહેલા જત્થાને રવાના કરતા કહ્યું છે કે હું ચીન સરકાર દ્વારા યાત્રાના આયોજનમાં આપવામાં આવેલા સમર્થનને પણ જોવા ઈચ્છીશ. આ બંને દેશોના લોકો માટે એક મહત્વપૂર્ણ પગલું છે. મહત્વપૂર્ણ છે કે 12મી જૂનથી […]

શાહ-સ્મૃતિની 2 રાજ્યસભા સીટ્સ ખાલી, એક પર વિદેશમંત્રી જયશંકરને સંસદ મોકલી શકે છે બીજેપી

મોદી સરકાર-2માં વિદેશમંત્રી બન્યા પછી એસ જયશંકરને ગુજરાત રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવી શકે છે. સોમવારે ભાજપના સૂત્રોએ આ જાણકારી આપી. જયશંકર હાલ સાંસદ નથી. નિયમ પ્રમાણે, મંત્રીપદની શપથ લીધાના 6 મહિનાની અંદર તેમને લોકસભા કે રાજ્યસભાના સભ્ય બનવું પડશે. લોકસભા ચૂંટણીમાં ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતના ગાંધીનગર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના અમેઠીથી ચૂંટણી જીત્યા પછી […]

ગુજરાતથી એસ. જયશંકર રાજ્યસભામાં જાય તેવી શક્યતા, બિહારથી રામવિલાસ પાસવાન

નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરને ભાજપ ગુજરાતથી રાજ્યસભામાં મોકલે તેવી શક્યતા છે. આ સિવાય કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાનને બિહારથી રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી સંભાવના છે. હાલ એસ. જયશંકર અને રામવિલાસ પાસવાન ન તો લોકસભાના સાંસદ છે અને ન તો રાજ્યસભાના સાંસદ છે. તેવામાં તેમણે આગામી છ માસની અંદર બંને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code