1. Home
  2. Tag "Rupani government"

રૂપાણી સરકારની પાંચ લાખથી વધારે સરકારી અધિકારી-કર્મચારીઓને દિવાળી ભેટ

રૂપાણી સરકારની રાજ્ય સરકારના 5 લાખથી વધુ અધિકારી-કર્મચારીઓને દિવાળી ભેટ રાજ્ય સરકારમાં સેવારત અધિકારીઓ-કર્મચારીને ફેસ્ટિવલ એડવાન્સ તરીકે 10 હજાર રૂપિયા મળશે ડિજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે આ રકમ રૂપે કાર્ડના સ્વરૂપમાં અપાશે ગાંધીનગર: રૂપાણી સરકારે રાજ્ય સરકારના પાંચ લાખથી વધુ અધિકારી-કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓને દિવાળી-નૂતન વર્ષ તહેવારોના […]

રૂપાણી સરકાર ગુજરાતના વિદ્યાર્થીઓને આપશે 12 હજાર રૂપિયાની સબસિડી, જાણો કેવી રીતે મળશે રકમ

રાજ્યમાં પ્રદૂષણને અટકાવવા ઇલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધે તે માટે રૂપાણી સરકારનો નિર્ણય રૂપાણી સરકાર ઇલેક્ટ્રીક વાહન ખરીદવા માટે વિદ્યાર્થીઓને રૂ.12,000ની સહાય કરશે કુલ 10,000 વાહનોને આ સહાય આપવાનો લક્ષ્યાંક ગાંધીનગર: રૂપાણી સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક સહાયની યોજના જાહેર કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ધોરણ-9થી કોલેજ સુધીના અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સહાયની યોજના […]

રૂપાણી સરકારે નવી હોમ સ્ટે પોલિસી જાહેર કરી, ગ્રામીણ ક્ષેત્રે થશે રોજગારીનું સર્જન

રૂપાણી સરકારે નવી હોમ સ્ટે પોલિસી જાહેર કરી આ પોલિસી અન્વયે વિદેશી અતિથિઓને સ્વચ્છ, સલામત અને સુંદર સગવડ ઉપલબ્ધ કરાવાશે રૂપાણી સરકારના આ પગલાંથી ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની નવી તકોનું થશે સર્જન રાજ્યના ટુરિઝમ અને હોટેલ ઇન્ડસ્ટ્રીઝને પણ વેગ મળશે ગુજરાતમાં હોમ-સ્ટે પોલિસી વર્ષ 2014 થી 2019 સુધી બનાવવામાં આવી હતી. આ પોલિસીમાં સુધારા-વધારા લાંબા સમયથી […]

રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય, આગામી 5 મહિનામાં 20,000 પદો પર ભરતી કરાશે

ગુજરાતના નોકરી શોધતા યુવાનો માટે સારા સમાચાર આગામી 5 મહિનામાં 20,000 પદો પર ભરતી કરાશે રાજ્યના યુવાનોને વ્યાપકપણે નોકરીની તકો ઉપલબ્ધ થાય તે માટે લેવાયો નિર્ણય ગુજરાતના નોકરી શોધતા યુવાનો માટે એક સારા સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા આગામી પાંચ મહિનામાં 20,000 જેટલી ભરતીની તકો ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ જીપીએસસી-ગૌણ સેવા પસંદગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code