વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ, રિઝનલ રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ ટ્રેનનો પ્રથમ લુક જાહેર
દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી અને તેની નજીકમાં આવેલા રાજ્યોના એનસીઆર વિસ્તારને રેપીડ રેલ યોજના હેઠળ જોડવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. દરમિયાન ભારતની પહેલી રિઝનલ રેપીડ ટ્રાન્જીટ સિસ્ટમ (RRTC) ટ્રેનનો પ્રથમ લુક જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઈન ઈન્ડિયા નીતિ હેઠળ વડોદરાના સાપલી પ્લાન્ટમાં RRTCની તમામ ટ્રેન સેટનું નિર્માણ કરાશે. આ […]