રોહિત શેખર મર્ડર કેસઃપત્ની અપૂર્વાના વિરુદ્વ પોલીસ 2 દિવસમાં ચાર્જશીટ દાખલ કરશે
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચ રોહીત શેખર મર્ડર કેસમાં આગળના બે જ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે,સુત્રોનું માનીયે તો ચાર્જશીટમાં રોહિતની પત્ની અપૂર્વા પર મર્ડરનો આરોપ લગાવવામાં આવશે, આ માટે ફોરેન્સિંક રિપોર્ટ ,સીસીટીવી ફૂટેજ તથા સાક્ષીને ધ્યાનમાં લઈને આ ચાર્જશીટ તૈયાર કરવામાં આવશે. 35 વર્ષીય અપૂર્વા શૂક્લના વિરુદ્વ કેન્દ્રીય મંત્રી એનડી તિવારીના પુત્રની હત્યાનો આરોપ […]