1. Home
  2. Tag "rohingya"

મ્યાંમારના અશાંત પ્રાંત રખાઈનના બાંગ્લાદેશમાં વિલયનો અમેરિકન સંસદનો પ્રસ્તાવ પીએમ શેખ હસીનાને નામંજૂર

ઢાકા: બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ અમેરિકાની સંસદના એ પ્રસ્તાવની ટીકા કરી છે કે જેમાં મ્યાંમારના અશાંત પ્રાંત રખાઈનના બાંગ્લાદેશના વિલયની વાત કહેવામાં આવી છે. શેખ હસીનાએ તેને નામંજૂર કર્યો છે. તેમણે ક્હ્યું છે કે આ બાબત ક્ષેત્રમાં આગ ફેલાવવાની કોશિશ છે. એશિયા-પેસિફિકની ઉપસમિતિના અધ્યક્ષ બ્રેડલે શર્મને 13 જૂને સાઉથ એશિયા માટે બજેટ પર સુનાવણી દરમિયાન […]

મણિપુરમાં નકલી આધાર કાર્ડ સાથે નવ રોહિંગ્યાની ધરપકડ

ઈમ્ફાલ: મણિપુરના તેંગ્નૌપલ જિલ્લામાં ભારત-મ્યાંમાર બોર્ડર નજીકના મોરેહ શહેરથી નવ રોહિંગ્યાને નકલી આધાર કાર્ડ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે શનિવારે આના સંદર્ભે જાણકારી આપી છે. એસપી વિક્રમજીતે કહ્યુ છે કે ગુપ્ત માહિતીના આધારે પોલીસે નકલી આધાર કાર્ડ રાખવાના આરોપમાં 27મી મેના રોજ તેંગ્નોપલ ચોકીથી બે મહિલાઓ સહીત ચાર રોહિંગ્યાઓની ધરપકડ કરી હતી. એસપીએ કહ્યુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code