અમારા પરિવારમાં ધર્મ જેવી કોઈ બાબત છે જ નહી, બહેન સુનૈનાના લગાવેલા આરોપ પર રિતીકે તોડી ચુપ્પી
સુનૈનાએ પરીવાર પર લગાવ્યા આરોપ રીતિક રોશને તોડી ચુપ્પી બોલિવૂડ સુપર સ્ટાર રિતીક રોશનની બહેને થાડા સમય હપેલા એક મિડિયામાં વિવાદીત બયાન આપ્યું હતું જેમાં તેણે પોતાના પરીવાર પર ગંભાર આરોપો લગાવ્યો હતા, રીતિક રોશનનો પરિવાર હાલ સુનૈનાને કારણે મુશ્કેલીમાં છે. સુનૈનાએ પોતાના પરિવાર પર આરોપો મૂક્યા છે. જોકે, રીતિકે પહેલી જ વાર બહેનને લઈ […]