53 વર્ષ વિપ્રોનું નેતૃત્વ કર્યા બાદ 30મી જુલાઈએ થશે રિટાયર, પુત્ર રિશદ બનશે ચેરમેન
નવી દિલ્હી: વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીએ ગુરુવારે રિટાયરમેન્ટનું એલાન કર્યું છે. વિપ્રોએ ગુરુવારે જણાવ્યુ છે કે અઝીમ પ્રેમજી 30મી જુલાઈએ સેવાનિવૃત્ત થઈ જશે. પરંતુ તેઓ નોન-એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર અને ફાઉન્ડર ચેરમેન તરીકે બોર્ડમાં યથાવત રહેશે. અઝીમ પ્રેમજી 53 વર્ષથી વિપ્રોનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ 73 વર્ષના છે. અઝીમ પ્રેમજીના પુત્ર રિશદ પ્રેમજી એક્ઝિક્યૂટિવ ચેરમેનના પદની […]